કેન્દ્ર ના ત્રણ વિવાદિત કાયદાના વિરોધ માં એક સમયના મોદીના ખાસ ગણાતા આ દિગ્ગજ નેતાએ પોતાના ઘર ની બહાર ફરકાવ્યો કાળો ઝંડો.

151

કેન્દ્ર ના ત્રણ વિવાદિત કાયદા ને લઈને દિલ્હીની વિવિધ બોર્ડર પર મહિનાઓથી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કાયદાઓને લઈને અનેક વખત વાતચીત થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી.

આ બધા વચ્ચે આજે એક સમયે મોદીના ખાસ અને ભાજપ છોડી ને કોંગ્રેસ માં ગયેલા પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ એ તેના ઘર ની બહાર કાળો ઝંડો ફરકાવ્યો હતો.

પંજાબ ના ધારાસભ્ય નવજોત સિદ્ધુ એ તેના પટિયાલા અને અમૃતસર માં આવેલા મકાનમાં ત્રણ કૃષિ કાયદાના વિરુદ્ધમાં કાળો ઝંડો ફરકાવ્યો હતો.

ખેડૂતો આ કાયદાઓના વિરુદ્ધ કરી રહા છે અને વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહો છે પરંતુ સરકાર આ કાયદાઓ ખેડૂતોના હિત માં હોવાની વાત કરી રહી છે.

મહામારી ના સમય વચ્ચે આગામી બે દિવસ માટે માવઠા ની આગાહી કરવામાં આવી છે તથા અમદાવાદ ની આસપાસ ના વિસ્તારોમાં ગરમી અનુભવાશે. ગુજરાત માં થોડા દિવસ પહેલા જ વાવાઝોડું ત્રાટક્યું હતું જેના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માં ભારે વરસાદ પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!