એક ઝટકામાં આખો પરિવાર થઈ ગયો સાફ, એક સાથે 4 લોકોની અર્થી ઉઠી – જાણો સમગ્ર ઘટના

Published on: 4:26 pm, Fri, 7 January 22

હાલમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં રાજસ્થાન ભિલવાડા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે ઠક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના એક સાથે ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા હતા.

અકસ્માત એટલો ગંભીર બન્યો હતો કે ત્યાં હાજર લોકો પણ રડી પડ્યા હતા. આ ઘટના મંગળવારના રોજ રાત્રીના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર દેવીલાલ ગાડરી નામનો યુવાન અને તેના પિતા પ્રતાપભાઈને મોડી રાત્રે સારવાર કરાવીને જયપુર થી પરત ફરી રહ્યા હતા.

તેમની સાથે તેમના માતા અને એક સંબંધી પણ હતા. જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ભીલવાડા માં તેમની કારણે એક ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં યુવાન દેવીલાલ અને તેના માતા-પિતા ઉપરાંત સાથે આવેલા સંબંધી સહિત ચાર લોકોના મૃત્યુ થયા હતા.

મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જ્યારે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર દેવીલાલ 10 દિવસ પહેલા તેમના પિતાને લઈને જયપુર સારવાર માટે ગયા હતા. આ દરમિયાન દેવી લાલી પતિએ એક દિવસ પછી બાળકને જન્મ આપ્યો હતો. પરિવારમાં દીકરાનો જન્મ થતાં જ આ પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.

દેવીલાલ પોતાના ઘરે પુત્ર જન્મ્યો છે આ સમાચાર સાંભળીને ઉત્સાહ માં આવી ગયો હતો. પરંતુ જ્યારે તેઓ સારવાર કરાવી ને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. અકસ્માતના કારણે દાદા-દાદી અને પિતાએ માસુમ ચહેરો જોયા વગર જ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "એક ઝટકામાં આખો પરિવાર થઈ ગયો સાફ, એક સાથે 4 લોકોની અર્થી ઉઠી – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*