મહારાષ્ટ્રમાં 8 ધોરણ પાસ એક યુવક પોતાની જાતે બનાવેલા હેલિકોપ્ટરનું કરી રહ્યો હતો ટેસ્ટિંગ, પછી થયું એવું કે… જુઓ વિડિયો…

385

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર બનાવ બની રહ્યા છે ત્યારે તેવી ઘટના મહારાષ્ટ્રની સામે આવી છે આ સમગ્ર ઘટના મહારાષ્ટ્રના યવતમાલના ફૂલસાવંગીમાં રહેતા શેખ ઈસ્માઈલ ઉર્ફે મુન્નાએ 2 વર્ષની સખત મહેનત પછી એક હેલિકોપ્ટર તૈયાર કર્યું હતું.

આ ઉપરાંત શેખ ઇસ્લામને પૂરો વિશ્વાસ હતો કે તેનું હેલિકોપ્ટર જરૂર હશે. તે પોતાના હેલિકોપ્ટરનું ટેસ્ટીંગ રાત્રે બે વાગ્યા દરમ્યાન કરી રહ્યો હતો.

તે દરમિયાન અચાનક હેલિકોપ્ટરનું રમકડુ કરીને તેના માથા પર વાગ્યું હતું અને તેનું મૃત્યુ ઘટનાસ્થળે જ થયું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવકની ઉંમર માત્ર 24 વર્ષની હતી અને તેનો વ્યવસાય મેકેનિક નો હતો.

આ ઉપરાંત ઘરના લોકોએ જણાવ્યું કે તે પાયલોટ બનવા માંગતો હતો પરંતુ ઘરની સ્થિતિ નબળી હોવાના કારણે તેનું સપનું પૂરું થયું ને તે માટે તે પોતાનું સપનું પૂરું કરવા માટે હેલિકોપ્ટર બનાવી રહ્યો હતો.

અને એક દિવસ હેલિકોપ્ટર બનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે મોડી રાત્રે હેલિકોપ્ટર નું ટેસ્ટિંગ કરતી વખતે હેલિકોપ્ટરનું પાંખડું તૂટ્યું.

અને તે ટેસ્ટિંગ કરી રહેલા યુવકને માથામાં વાગી ગયું અને યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!