જામનગરમાં રખડતા ઢોરે એક ઘરમાં ઘૂસીને બાળક સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

89

આજકાલ રખડતા ઢોરના માથાકૂટ ના અવારનવાર વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જ્યારે જામનગર નો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જામનગરમાં રખડતા ઢોરના ત્રાસ નો એક વીડિયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ જામનગર શહેરના બધન જોબ વિસ્તારની ડેરી ફળિયા વિસ્તારમાં એક ઢોરના ત્રાસ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ ગાયક ઘરમાં ઘૂસીને ઘોડીયામાં સુવડાવેલા નાના બાળકને બહાર ઢસડી લાવે છે. સારી વાત એ છે કે બાળકને આ ઘટનામાં કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘરમાં ઘૂસી ગયેલા ઢોર ઘરના સભ્યો બહાર કાઢતા દેખાય છે. આ ઘટનામાં બાળકને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી.

પરંતુ ઘરની એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઘરની અંદર ચાર મહિનાનો બાળક ઘોડિયાની અંદર સૂતો જયાશું નામના બાળકને ઘરની બહાર લઈ આવે છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામા આવતા નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘરમાં સુતેલા બાળકને શિંગડામાં ભેળવીને ઘરની બહાર લઈ આવે છે. અને ઘરની પાછળ ઘરના સભ્યો બહાર દોડી આવે છે અને ઢોરને ત્યાંથી ભગાડી દે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!