હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં જીવતા સળગી જતા માં અને દીકરીનું દર્દનાક મોત થયું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી સામે આવી રહી છે. અહીં ગેરકાયદેસર દબાણ હટાવવા પર વહીવટી તંત્રની કાર્યવાહી સામે લોકોના પ્રદર્શન દરમિયાન એક ઝૂંપડામાં અચાનક જ આગ લાગી ઉઠી હતી.
આ દરમિયાન ઝૂંપણીની અંદર હાજર બે લોકો યોગ્ય સમયે ઝૂંપડીમાંથી બહાર આવી ગયા. પરંતુ માં અને દીકરી અંદર ફસાઈ ગયા હતા. આ દરમિયાનમાં માં-દીકરી આગની ઝપેટમાં આવી ગયા અને બંનેનું મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, સરકારી જમીન પર થયેલા દબાણને હટાવવા માટે પ્રશાસનની ટીમ પહોંચી હતી.
આ દરમિયાન પીડિત પરિવાર જન્મે આત્મદાહ કરવાની ધમકી પ્રશાસનને આપી હતી. આ દરમિયાન અચાનક જ ઝૂંપડીમાં આગ લાગી ઉઠી હતી. જેના કારણે ઝૂંપડીમાં સવાર અન્ય બે લોકો યોગ્ય સમયે બહાર નીકળી ગયા હતા. પરંતુ માં અને દીકરી ચૂંટણીમાં લાગેલી આગમાં ફસાઈ ગયા હતા. આ કારણોસર બંનેના શરીરમાં આગ લાગી ગઈ હતી અને બંનેનું કરુણ મૃત્યુ થઈ ગયું હતું.
આ ઘટના બનતા આજે ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ સાંજના સમયે બની હતી. ઘટનાના અનેક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે ઝુંપડીની અંદર ફસાયેલી માં અને દીકરી પોતાનો જીવ બચાવવા માટે બુમા બુમ કરી રહ્યા હતા. પરંતુ ત્યાં હાજર લોકો અને પોલીસ બંનેને બચાવે તે પહેલા માં અને દીકરીનું કરુણ મૃત્યુ થઈ ગયું. આ ઘટનામાં 41 વર્ષીય પ્રેમિલના નામની મહિલા અને તેની 21 વર્ષની નેહા નામની દીકરીનું મૃત્યુ થયું છે. હાલમાં સમગ્ર ઘટનાની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે.
સમગ્ર ઘટના બન્યા બાદ પીડિતના પરિવારજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેના કારણે માં અને દીકરીના મૃતદેહને પોલીસ હજુ સુધી પણ હાથ લગાવી શકે નથી. સમગ્ર ઘટનાને લઈને પીડિત પરિવારજનોએ જિલ્લા પ્રશાસન પર બેદરકારી અને જીવ લેવાનો આરોપ લગાવ્યો છે. અચાનક કયા કારણોસર ઝુંપડીમાં આગ લાગી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં કાર્યવાહીઓ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment