ચાલતી ટ્રેનમાં યુવક અને યુવતીએ પોતાનો બેડરૂમ હોય તેમ ન કરવાની એવી એવી હરકતો કરી કે… વિડીયો જોઈને તમારો બાટલો ફાટી જશે…

Published on: 4:22 pm, Tue, 14 March 23

મિત્રો આજના સમયની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર દરરોજ અવારનવાર ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઘણા વિડીયો જોઈને આપણને ખૂબ જ ગુસ્સો આવી જતો હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે હસી પડતા હોઈએ છીએ.

Desi couple hot video, Desi couple kiss video, mumbai couple kissed in the  train, Video went viral on Social Media। लड़का रोकता रहा पर नहीं मानी  लड़की, मुंबई लोकल ट्रेन में Kiss

મિત્રો તમે ઘણી એવી જાહેર જગ્યામાં જોયું હશે કે જ્યાં પ્રેમી પંખીડાઓ ન કરવાની હરકતો કરતા હોય છે. ત્યારે મેટ્રો ટ્રેનમાં ન કરવાની હરકત કરતા એક પ્રેમી પંખીડાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો મુંબઈની એક લોકલ ટ્રેનનો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેનમાં બેઠેલા એક યુવક અને યુવતી કાંઈક એવું કરે છે કે ત્યાં ઉભેલા લોકો પણ ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયા હતા.

Watch : Intimate video of couple in Mumbai local train goes viral -  informalnewz

ટ્રેનમાં સવાર અન્ય મુસાફરોએ બંનેની આ હરકતો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. આ પ્રેમી પંખીડા જાહેરમાં ન કરવાની હરકતો કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રેમી પંખીડાઓ જાણે પોતાનું બેડરૂમ ન હોય તેવી રીતે બેઠા છે.

બંને એકબીજાને ચુંબન કરતાં પણ વધારે પડી રહ્યા છે. લગભગ એક મિનિટના વીડિયોમાં આ કપલ ન કરવાની હરકતો લોકલ ટ્રેનમાં કરે છે. કપલની આ હરકત જોઈને અન્ય મુસાફરો ખૂબ જ ગુસ્સામાં ભરાઈ ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં પણ લોકો બંને કપલ ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા છે અને બંને વિશે ન કહેવાના શબ્દો બોલી રહ્યા છે.

વાયરલ થયેલો આ વિડીયો મુંબઈમાંથી ક્યાંનો અને ક્યારનો છે. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી તેથી અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની વીડિયો જોઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાલતી ટ્રેનમાં યુવક અને યુવતીએ પોતાનો બેડરૂમ હોય તેમ ન કરવાની એવી એવી હરકતો કરી કે… વિડીયો જોઈને તમારો બાટલો ફાટી જશે…"

Leave a comment

Your email address will not be published.


*