સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. મિત્રો જ્યારે કુદરત પોતાનો ઉગ્ર સ્વરૂપ બતાવે છે. ત્યારે ઘણી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને ઘણા લોકો પોતાનો જે ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ભયાનક વાવાઝોડાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો જ્યારે વાવાઝોડું કે તુફાન આવે ત્યારે સલાહ આપવામાં આવે છે કે ઘરની બહાર નીકળવું નહીં.
પરંતુ અમુક લોકો આવી પરિસ્થિતિમાં બહાર નીકળતા હોય છે અને તેઓ અકસ્માતનો શિકાર બનતા હોય છે. હાલના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ભયાનક વાવાઝોડાના કારણે ખૂબ જ ઝડપી પવન ચાલી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં રસ્તા ઉપર ઘણા વાહનોની અવરજવર થતી જોવા મળી રહે છે.
ત્યારે અચાનક જ કંઈક એવું થાય છે કે વીડિયો જોનાર ભલભલા લોકોને હોશ ઉડી ગયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભયંકર વાવાઝોડાની વચ્ચે એક કાર ફસાઈ જાય છે. આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે તે કારને પોતાની સાથે લઈ જાય છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝડપી પવન વચ્ચે એક કાર રસ્તા ઉપરથી પસાર થતી જોવા મળી રહે છે. ત્યારે અચાનક જ ભયંકર વાવાઝોડું આવે છે અને કારને પોતાની સાથે લઈ જાય છે. રમકડાની જેમ કાર હવામાં ફંગોળાઈને આગળ જતી રહી હતી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાવાઝોડાના વંટોળિયામાં જ્યારે કાર ફસાઈ જાય છે. ત્યારે કારચાલક યોગ્ય સમયે કારમાંથી બહાર નીકળી જાય છે જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. વીડિયોના એન્ડમાં તમે જોઈ શકો છો કે કાર જોવા મળતી નથી કાર વાવાઝોડાની સાથે આગળ ચાલી જાય છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Tornado forms on car while driving 😱 pic.twitter.com/nqkR7dJiqc
— OddIy Terrifying (@OTerrifying) November 19, 2022
આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી તેથી અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Oddly Terrifying નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને 6 મિલિયનથી પણ વધારે લોકોએ આ વીડિયોને જોયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment