મહત્વના સમાચાર : આ વાહનમાં મુસાફરી કરવાથી ફેલાઈ છે સૌથી વધુ કોરોના, જાણો કયું વાહન છે સૌથી સુરક્ષિત.

Published on: 5:21 pm, Thu, 3 June 21

દેશમાં ઓટોરિક્ષા અને ટેકસિટિ દેશમાં ઘણા લોકો મુસાફરી કરી રહ્યા છે. ઓટો રીક્ષા ની સરખામણીમાં એર કન્ડીશનર ટેક્સીમાં મુસાફરી કરવાથી કોરોના નું સંક્રમણની સંભાવનાને 300 ગણી વધી જાય છે. દેશને એક યુનિવર્સિટી દ્વારા રિચાર્જ દરમિયાન આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

પરિવહન માટે ટેક્સી, ઓટો રીક્ષા, બસને એર કન્ડીશનર ટેક્સી નું વિશ્લેષણ કર્યું છે. સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે એર કન્ડીશનર વાળી ટેક્સી માં બેઠેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ મુસાફરના કારણે દેશમાં 300 ઘણો વધારે ઝડપે કોરોના ફેલાઇ શકે છે.

કોરોનાની મહામારી વચ્ચે મુસાફરી માટે સૌથી સુરક્ષિત વિકલ્પો ઓટો છે. એર કન્ડીશનર વગરની ટેક્સીમાં કોરો નાખી સમભાવની થવાની ટકાવારી 250 ટકા ઓછી છે. સંશોધન અનુસાર એર કન્ડીશનર વગરની ટેક્સીમાં કોરોના નો ખતરો 86 ટકા જોવા મળ્યો છે.

ઓટો અને બસમાં મુસાફરી કરવાથી કોરોના વધવાની 72% સંભાવના છે. ઓટો રીક્ષામાં એક સાથે ડ્રાઇવર સહિત પાંચ લોકો બેસી શકે છે તો પણ ઓટો રીક્ષા માં કોરોના વધવાની સંભાવના ઓછી છે.

કારણકે ઓટો રીક્ષામાં વેન્ટિલેશન ના કારણે કોરોના થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. કોરોનાની મહામારી મા બીજા બધા વાહનો કરતા ઓટો રીક્ષામાં મુસાફરી કરવી એ સૌથી સુરક્ષિત છે.

જો તમે ઓટો રીક્ષામાં માસ્ક પહેરીને રાખો તો કોરોના થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. આ ઉપરાંત બસમાં વેન્ટિલેશન હોય પરંતુ બસની ગલતી વધુ હોવાના કારણે ખૂબ જ ઓછું થાય છે. બસમા પણ કોરોના સંક્રમણ ઓછું થવાની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહત્વના સમાચાર : આ વાહનમાં મુસાફરી કરવાથી ફેલાઈ છે સૌથી વધુ કોરોના, જાણો કયું વાહન છે સૌથી સુરક્ષિત."

Leave a comment

Your email address will not be published.


*