દેશની કેન્દ્ર સરકારે ફ્રી LPG કનેક્શન ની સુવિધા પૂરી પાડે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો હવે ઘર બેઠા કરી શકો છો અરજી. દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ એ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ એક કરોડ એલપીજી કનેક્શન આપવાની જાહેરાત કરી છે.
મળતી માહિતી મુજબ સરકાર દ્વારા યોજના ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે. આ રીતે અરજી કરશો તો ફીમાં એલપીજી ગેસ કનેક્શન મળશે.
ઓનલાઇન આ રીતે અરજી કરી શકો છો.
1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
2. ત્યારબાદ PMUJJWALAYOJANA.com પર ક્લિક કરો.
3. ત્યારબાદ હોમ પેજ ખુલશે ત્યાં ડાઉનલોડ ફોર્મ પર જઈને ક્લિક કરો.
4. ત્યારબાદ પીએમ ઉજ્વલા યોજના નું ફોર્મ સામે આવશે.
5. ત્યારબાદ ફોર્મ તમારે તમારું નામ, email id, ફોન નંબર અને કેપ્ચા ભરવો પડશે.
6. ત્યારબાદ જનરેટ OTP બટન પર ક્લિક કરો. એ પછી ફોર્મ ડાઉનલોડ કરો.
હવે તમારે આપણને નજીકની એલપીજી એજન્સીમાં સબમિટ કરાવવાનું રહેશે. આ ફોર્મની સાથે તમારે આધાર કાર્ડ, સરનામાના પુરાવો, બી.પી.એલ રેશનકાર્ડ અને ફોટા સહિતના દસ્તાવેજો આપવાના રહેશે. તમામ દસ્તાવેજોની ચકાસણી ડાન્સ એલપીજી કનેક્શન આપશે.
અરજી કરવા માટે ભારતના નાગરિક હોવા જરૂરી છે. તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. ગરીબી રેખા ના નિયમો નીચે આવતા હોય તે લોકો જ અરજી કરી શકે છે. પરિવારની મહિલાઓ અરજી કરી શકે છે જેમની પાસે ગેસ કનેક્શન ન હોય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment