ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ના દૈનિક કેસોને લઈને મહત્વપૂર્ણ સમાચાર,જાણો વિગતવાર

199

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝિટિવ કેસો 950 થી વધારે નોંધાયા છે. મહત્વની વાત એ છે કે આ કેસ ની સામે વધારે દર્દીઓ સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં ગઇકાલ સુધીમાં 5 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આક 3768 ઉપર પહોંચી ગયો છે. હમણાં રાજ્યમાં 971 ની આસપાસ પોઝિટિવ કેસો આવી રહ્યા છે.ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 1,81,670 થયો છે.

તેની સામે 1,65,589 દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.રાજ્યમાં ત્રણ દિવસમાં આવેલા પોઝિટિવ કેસો ની સંખ્યા 1,81,670 ની સામે એક્ટિવ કેસોની સંખ્યા 12,340 નોંધાઈ છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝિટિવ આંકડા 1,81,670 જેટલી થઈ જવા આવી છે.

હાલમાં ગુજરાત રાજ્ય 12,313 જેટલા એક્ટિવ કેસ છે જેમાંથી 64 લોકો હાલ રાજ્યમાં વેન્ટિલેટર પર છે.ગુજરાતમાં સતત કોરોના ના કેસ વધવાના.

કારણે ગુજરાતમાં lockdown થવાની સંભાવના થશે. ગુજરાતમાં પોઝિટિવ નું પ્રમાણ વધી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!