કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, જાણો વિગતવાર

207

કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યોજાવાની સંભાવના સેવાઈ રહી છે.આ ચૂંટણી યોજવાના મુદ્દે કોરોના ની સ્થિતિ ની સમીક્ષા બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી ટર્મ પૂર્ણ થાય તે પહેલા આ ચૂંટણીઓ યોજાઈ શકે છે. પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વહેલી ચૂંટણી થવાની હાલમાં ચર્ચા ચાલી રહી છે.શહેરોમાં કોરોના કેસની સમીક્ષા બાદ આ મહત્વપૂર્ણ લેવાય.

તેવી પણ ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે.અમદાવાદ મહાનગરપાલિકાની ટર્મ પૂરું ના થાય તે પહેલા જાહેરનામું બહાર પડી શકે છે અને અહીં ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્રણ મહિના પાછળ ફેલાય છે અને જો કોરોના ના કેસો કાબૂમાં હસે તો ડિસેમ્બરમાં ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે.

ગુજરાતની પેટા ચૂંટણી માં ભાજપની એક બહુમતીથી જીત બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ જીતી શકે છે. અને પેટા ચૂંટણીમાં તે પ્રમાણે કોંગ્રેસની હાર થઇ હતી.

તે જ પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ થઈ શકે છે. બંને પક્ષ એકબીજાને ટક્કર આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!