વિશ્વની સૌથી સફળ ગણાતી કોરોના રસી ને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર.

181

PFIZER અને BIONTECH ની કોરોનાવાયરસ વેક્સિનથી ઘણી અપેક્ષા હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ આ રસી ની કિંમત ઘણી વધારે હોઈ શકે છે.આ કોરોના વેક્સિન પર ઘણા દેશોને અપેક્ષા છે પરંતુ આ રસી ની કિંમત ઘણી વધારે હોઈ શકે છે. નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે કે pfizer રસી એ કોરોનાવાયરસ પર સફળ થનારી પ્રથમ રસી હશે. આ રસી ની કિંમત 39 ડોલર જેટલી રાખવામાં આવી છે.

તેના જેવી જ MRNA રસિક પર કામ કરતી મોર્દના ની એક્સી ની કિંમત આશરે 37 ડોલર જેટલી રાખવામાં આવી છે.હવે એ જોવાનું રહેશે કે આ રસીને લઈને ભારત સરકારની શું રણનીતિ રહશે, કેમ કે અત્યાર સુધી માત્ર રસીની કિંમત જ વધારે નથી પરંતુ તેની લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ વધુ મોંઘું પુરવાર થઈ શકે છે.

ભારતના ગરમ વાતાવરણમાં આ રસી આના માટે વધુ યોગ્ય રહેશે નહીં.આવી સ્થિતિમાં વિકસિત દેશો અલ્ટ્રા કોલ્ડ ચેનમાં ભારે રોકાણ કરવાની જરૂર રહેશે. એક અહેવાલ મુજબ ભારતમાં હાલમાં 27000 કોલ્ડ ચેઇન પોઇન્ટ છે.

જે 2 થી 8 ડિગ્રી રેફ્રિજરેશન પ્રદાન કરે છે. કેટલાક કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોક્કસ દવાઓ અથવા રસીઓ માટે 30 ડિગ્રી સુધી કામ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!