ગુજરાતની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, હા સેમેસ્ટર ના વિદ્યાર્થીઓને મળશે માસ પ્રમોશન

87

ગુજરાતમાં ધોરણ 10 બાદ રાજ્યની કોલેજના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવશે. બીજા, ચોથા અને ઇન્ટરમિડીયેટ છઠ્ઠા સેમેસ્ટર ના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવામાં આવશે. રાજ્યની યુનિવર્સિટીમાં મેરીટ પ્રમાણે માસ પ્રમોશન આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને મેડી પ્રમાણે પ્રમોશન આપવામાં આવશે અને આ માસ પ્રમોશન માં રાજ્યની યુનિવર્સિટી કોલેજોમાં અભ્યાસ કરતા બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે.

આ માસ પ્રમોશન રાજ્યની યુનિવર્સિટી કોલેજ માં અભ્યાસ કરતા બીજા ચોથા તેમજ છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો.

તેમજ સરકારી અને ખાનગી કોલેજોના સ્નાતક કક્ષાના મેડિકલ અને પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસો માટે સેમેસ્ટર 2 અને 4 ઉપરાંત સેમેસ્ટર 6 ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે મેરીટ બેઝ પ્રોગ્રેશન નો લાભ.

ગુજરાતની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જેઓ સેમિસ્ટર 2 અને 4 અને 6 માં સમાવેશ થતો હોય તેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નો લાભ મળશે.

અને આપને જણાવી દઇએ કે આ વિદ્યાર્થીઓને 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને 50 ટકા ગુણ અગાઉની એક્ઝામમાં ભેગા કરીને ફાઈનલ રિઝલ્ટ બનાવવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!