રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, આજથી રાશન કાર્ડ ધારકો માટે બદલાયા નિયમો, જાણો કઈ રીતે મેળવી શકશે રાશન.

233

અન્નપૂર્ણા અને અંત્યોદય કાર્ડ ધારકો સહિત રાશન કાર્ડ ધારકો દર મહિને બાયોમેટ્રિક પદ્ધતિને બદલે મોબાઇલ ઓટીપી અને આઈઆરઆઇએસ ઓથેનીટકેશન ની મદદથી રાસન મેળવી શકશે. નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર.

આ તમામ કાર્ડ ધારકો તેમના આધારકાર્ડ ને મોબાઈલ નંબર સાથે રેશન કાર્ડ સાથે લિંક કરવાનો રહેશે,જેથી ઓટીપી તેને મોકલી શકાય.આ મહત્વપૂર્ણ નિર્ણય હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલા હુકમનું માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યો છે.

અને દાખલ કરેલી અરજીની સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે. આ અરજીમાં બાયોમેટ્રિક ઓથેનિટકેશનને કારણે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાની ખૂબ જ સંભાવના છે.1 ફેબ્રુઆરી એટલે કે આજરોજ રસોઈ ગેસનાં સિલિન્ડર ના ભાવ માં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે.

અને દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર કંપનીના ભાવમાં ફેરફાર કરે છે માટે જ્યારે પણ સિલિન્ડર બુક કરાવો ત્યારે ભાવ ચેક કરીને સિલિન્ડર બુક કરાવો જેથી ડિલિવરી વખતે ડીલવરી માણસ સાથે કોઈ પણ પ્રકારની બોલાચાલી ન થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!