કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના માં અલગ અલગ ફેરફાર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલવા માટે બેંકમાં ઝીરો બેલેન્સ એ બચત ખાતુ ખોલે છે. આ ઉપરાંત આ યોજના હેઠળ બીજી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.
જે સુવિધાઓ ઓવરડ્રાફ્ટ અને રૂપે કાર્ડ પણ સામેલ છે. જો તમે પ્રધાનમંત્રી જન ધન ખાતા ના ખાતાધારક છો તો તમે એક મિસકોલ દ્વારા તમારું બેલેન્સ ચેક કરી શકો છો.
તમે તમારા ખાતામાં બે રીતે બેલેન્સ ચેક કરી શકો છો પહેલી રીત PFMS પ્લોટ પર જઈને બેલેન્સ ચેક કરી શકો છો અને બીજી રીતે છે કે મિસ કોલ કરીને પણ બેલેન્સ ચેક કરી શકો છો.
મિસ કોલ દ્વારા આ રીતે તમે પોતાનું બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે તમારે 18004253800 અથવા તો 1800112211 નંબર પર મિસ કોલ કરવો પડશે.
ખાતાધારકોને તેના રજીસ્ટર નંબર પરથી મિસ કોલ કરવાનો રહેશે. મિસ કોલ કર્યા બાદ તમારા એકાઉન્ટ ઉપરાંત છેલ્લા પાંચ ટ્રાન્જેક્શન વિશેની માહિતીઓ મળશે. ઉપરાંત અમારા રજીસ્ટર નંબર પરથી તમે 9223766666 આ નંબર પરથી તમે કોલ કરીને બધી માહિતી જાણી શકો છો
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!