ગુજરાત રાજ્યના પશુપાલકો માટે સારા સમાચાર ભરતી માહિતી મુજબ ગઈકાલથી રાજ્યના પશુપાલકો માટે ઓનલાઇન નોંધણી માટે નું પોટલ ખુલ્લા મુક્યા છે. હવે રાજ્યના તમામ પશુપાલકો પશુપાલન ને લગતી વિવિધ સહાય અને સરકારી યોજના અંગે ઓનલાઇન નોંધણી અને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
આ તમામ યોજના પશુપાલન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજનાઓ માટે અરજદારો 1 જુલાઈ સુધી અરજી કરી શકે છે. જિલ્લાના પશુપાલન અધિકારી ડોક્ટર સુકેતુ ઉપાધ્યાય જણાવ્યું હતું.
કે આજથી પશુપાલકો માટે ની આધુનિક સાધનોની ખરીદી તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગેની સાહેબ નો લાભ મેળવી શકશે. આ તમામ યોજનાઓનો લાભ આજથી શરૂ થયેલો છે. અને આ અંગે નોંધણી કરવી પડશે.
વાવાઝોડાના કારણે મોટાભાગના પશુપાલકોને ભારે નુકસાન થયું છે. તે નુકસાની ભરપાઈ માટે સરકારે પશુપાલકો માટે સબસીડી નો લાભ મેળવવા માટે અરજી કરવી પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment