જો કોઈ પણ વ્યક્તિ પાસે એડ્રેસ પ્રૂફ નથી તો તેવા વ્યક્તિઓને ગેસ સિલિન્ડર આપવામાં આવતું નથી પરંતુ દેશની સરકારે તેલ કંપની ઓલ ઇન્ડિયા કોર્પોરેશનની સામાન્ય માણસોને રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. ગ્રાહક હવે પોતાના શહેર કે વિસ્તાર પાસે પોઇન્ટ ઓફ સેલ પર જઈને પાંચ કિલો નો રસોઈ ગેસ સિલિન્ડર ખરીદી શકે છે.
આ રસોઈ ગેસ ખરીદવા માટે ગ્રાહકોને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. ગ્રાહક પૈસા ચૂકવીને ગેસ સીલીન્ડરને ઘરે લઈ જઈ શકે છે.
આ ઉપરાંત ગ્રાહક ઈંડેનનો પાંચ કિલો નો સિલિન્ડર સોલંકી પોઇન્ટ પર જ ભરાવી શકો છો. આ ઉપરાંત સિલિન્ડર BIS પ્રમાણિત હોય છે.
જો તમે કોઇ પણ કારણોસર સિલિન્ડર ભરત કરવો પડી રહ્યો છે તો તે સિલિન્ડર ને પાંચ વર્ષમાં પરત કરો તો 50 ટકા કિંમત તમને પાછી મળશે. અને પાંચ વર્ષ બાદ જો તમે સિલિન્ડર પરત કરશો તો તમને 100% રૂપિયા પરત મળશે.
ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવા માટે તમે એજન્સી ખરીદવા માટે રીફીલ માટે બુક કરી શકો છો. બુક કરાવું ખૂબ જ સરળ છે. તેના માટે એક ખાસ નંબર આપવામાં આવ્યો છે. 8554955555 આ નંબર પર મિસ કોલ કરવાથી દેશની કોઇ પણ જગ્યાએથી તમને ગેસ સિલિન્ડર મળી જશે.
આ ઉપરાંત અમે વોટ્સઅપના માધ્યમથી પણ બુકિંગ કરાવી શકો છો. Whatsapp માં રીફીલ ટાઈપ કરીને 7588888824 આ નંબર પર મેસેજ કરી દો તો તમારો ગેસ સિલિન્ડર બુક થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.