પ્રધાનમંત્રી મોદીની ખેડૂતોને લગતી પીએમ કિશાન યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર,આ પરિવારોને નહિ મળે….

223

કેન્દ્ર સરકાર પીએમ કિશાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપે છે અને આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી.દેશભરના તમામ જમીનધારક ખેડૂત પરિવારોએ ખેતીલાયક જમીનની સાથે આવક સહાય પૂરી પાડવી એ આ યોજનાનો ધ્યેય છે.આ યોજના અંતર્ગત 6000 રૂપિયાની રકમ 2000 રૂપિયાના ત્રણ અડધા હપ્તા દ્વારા લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે.

શરૂઆતમાં આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને યોજનાના કાર્ય હેઠળ લાવવામાં આવ્યા હતા જેમની પાસે ફક્ત બે હેક્ટર જમીન હતી.પીએમ કિસાનમાંથી બાકાત રાખવામાં આવેલા લોકોમાં સંસ્થાકીય જમીન ધારકો, બંધારણીય હોદ્દો ધરાવતા ખેડૂત પરિવાર,રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સેવા આપતા.

તો નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને સરકારી સવાયત સંસ્થાઓ સામેલ છે. ડોક્ટરો ઇજનેરો અને વકીલો તેમજ નિવૃત પેન્શનરો.

જેવા કે 10000 થી વધુ નું માનસિક પેન્શન ધરાવતા હોય અને છેલ્લા નાણાકીય વર્ષમાં આવક વેરો ભરનાર વ્યવસાયિકોને લાભને પાત્ર ગણવામાં આવ્યા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!