સી.આર.પાટીલ ની નવી ટીમ ના ફેરફાર ને લઈને ફરી એક વખત આવ્યા મહત્વના સમાચાર.

Published on: 10:31 am, Wed, 13 January 21

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ગત અઠવાડિયે 22 સભ્યો સાથે પોતાની ટીમની રચના કર્યા બાદ મંગળવારે બાકી રહેલા 9 પદો ઉપર વધુ વધારો નિમણૂક કરી હતી. વિધાનસભા ચૂંટણીઓ વખતે ભાજપના ટિકિટના દાવેદારોને રહેલા રિટાયર્ડ IAS મહેન્દ્ર એસ પટેલ અને .

10 વર્ષ અગાઉ 19 છોડીને આવેલા ભરત બોઘરા નો સમાવેશ થયો છે.ભાજપ પ્રદેશ પ્રવક્તા અને મીડિયાને ટીમમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સોશિયલ મીડિયાની ટીમમાં પૂર્વ ગૃહ મંત્રી પ્રફુલ્લ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ સહિત અન્ય યુવાનોને પ્રમોટ કરવામાં આવ્યા છે.

પ્રદેશ સંગઠનમાં તમામ હોદ્દા પર નિમણૂક બાદ હવે યુવા,મહિલા,કિશાન,SC,ST અને લઘુમતી એમ સાત મોરચાની રચના થશે.ભરત બોઘરા ને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે જસદણ જળ સંચય યોજનાના ચેરમેન છે.

મહેન્દ્ર એસ પટેલ ને પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે ઊંઝાના પાટીદાર, એક્ઝુ ડિરેક્ટર, સુરત મેટ્રો પ્રોજેક્ટ,જયશ્રીબેન દેસાઈને પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે જેનું વતન પાટણ, પૂર્વ ડિરેક્ટર ગોપાલક વિકાસ નિગમ,યમલ વ્યાસને મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે

જે અમદાવાદમાં 10 વર્ષ પહેલાં પ્રદેશ પ્રવક્તા રહ્યા છે.યજ્ઞેશ દવે ને મીડિયા કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.કિશોર મકવાણા ને સમય મીડિયા કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જે અમદાવાદમાં આરએસએસ ના વિચાર મંથમાંથી છે. સિદ્ધાર્થ પટેલ ને સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મનન દાણી સહ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી. નિખીલ પટેલ ને IT કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!