2022 ની ચૂંટણી પહેલા આવ્યા મહત્વના સમાચાર,આ પાર્ટી સાથે ભાજપ કરશે ગઠબંધન

Published on: 12:03 pm, Sat, 20 November 21

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ગંઠબંધન કરી શકે તેવા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની ફરી એકવાર આક્રમક પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપ હરિયાણામાં પોતાની રીતે ફરી મજબૂત થવાની સ્થિતિમાં આવ્યું છે.

ત્યારે હવે ફરી એકવાર સમીકરણો બદલાયા છે અને વાતાવરણ ભાજપની સામે એટલો ખરાબ હતું કે કોંગ્રેસ છોડનાર કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમની સાથે ન જોડાયા પરંતુ અલગ પાર્ટી બનાવી એટલું જ નહિ અકાળી દળે પણ આ પ્રકારે મુદ્દા પર ભાજપનો સાથ છોડ્યો હતો.

સંપૂર્ણ શક્યતા છે કે કેપ્ટન અમરિંદર સિંહ ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે. આ ઉપરાંત કાર્યકરની સાથે પણ આવી શકે છે. જો એવું થયું તો ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારને પણ થોડાક મહિના માં મોટો સંકટનો સામનો કરવો પડી શકે છે.

હવે ત્રણ કૃષિ કાયદાઓ પાછા લીધા બાદ સરકારને મદદ મળશે. સહયોગી દળ જનનાયક જનતા પાર્ટીના નેતા પણ ભાજપની સાથે લઈને ચિંતિત હતા. હવે ભાજપ હરિયાણામાં પોતાની રીતે મજબૂત બનવાની સ્થિતિમાં હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "2022 ની ચૂંટણી પહેલા આવ્યા મહત્વના સમાચાર,આ પાર્ટી સાથે ભાજપ કરશે ગઠબંધન"

Leave a comment

Your email address will not be published.


*