સમગ્ર દુનિયા કોરોનાવાયરસ ની સામે લડી રહ્યા છે. વાયરસ પોતાનું સ્વરૂપ વારંવાર બદલી રહ્યો. તેઓમાં રસીકરણ ને લઈને તમામ લોકો અલગ-અલગ વિચારી રહ્યા છે અને WHOથી એવા સમાચાર સામે આવ્યા કે અનેક લોકોનું ટેન્શન વધી શકે છે.
WHO ના એક રિપોર્ટ દરમિયાન કહેવામાં આવ્યું છે કે લોકો પર કોરોનાવાયરસ નો સંક્રમિત થવાનો ખતરો વધારે છે. વિશ્વમાં તમામ વૃદ્ધને કોરોનાવાયરસના નવા વેરિયન્ટ થી બચવા માટે દર વર્ષે એક બુસ્ટર ડોઝ લેવો જરૂરી છે.
તેમણે દર વર્ષે તથા સામાન્ય વસ્તીએ દર બીજા વર્ષે ની જરુર પડશે. આ તમામ ડોક્યુમેન્ટ WHO દ્વારા નોંધાયા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાવાયરસ પોતાનું સ્વરૂપ બદલે છે.
તેના કારણે નિષ્ણાંતોનું માનવું છે કે એવા વેરિએન્ટ હોઈ શકે જેના પર કોરોનાની રસીની અસર ઓછી થાય છે.
હજુ સુધી દુનિયામાં મોટે ભાગની વસ્તીને કોરોના ની રસી નો એક પણ ડોઝ આપવામાં આવ્યો નથી અને આવા પ્રકારના સમાચાર ના કારણે દેશો માટે ચિંતા વધી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment