પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી કેબિનેટની પહેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં લેવાયા મહત્વના નિર્ણય. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપરાંત ખેલ મંત્રી એ પત્રકારને સંબોધિત કરી.
તેમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેડૂતોને APMC દ્વારા 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા કહ્યું કે સ્વાસ્થ્ય સુવિધાને મજબૂત કરવા માટે 23000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
ઉપરાંત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહે જણાવ્યું કે મંડીઓ ખતમ નહીં થાય પરંતુ તેને મજબૂત બનાવાશે. આ ઉપરાંત તેમને કહ્યું કે કૃષિ કાયદો લાગુ થયા બાદ મંડીઓને ભારત સરકાર દ્વારા કરોડો રૂપીયાનું ફંડ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
મોદીની નવી કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો જેમાં ખેડૂતો માટે એક લાખ કરોડની સહાય જાહેર કરવામાં આવી, કોરોનાની મહામારી વચ્ચે શાસ્ત્રી સુવિધા માટે મોટા પેકેજની જાહેરાત કરી.
23000 કરોડના ઇમર્જન્સી પેકેજની જાહેરાત કરી, APMC દ્વારા ખેડૂતોને આ સહાય આપવામાં આવશે, મંડી વખત અમે થાય પરંતુ તેને મજબૂત બનાવવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment