ગુજરાત રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ મહત્વની બદલી કરાઈ, આ 9 અધિકારીઓને આપવામાં આવી બઢતી.

100

ગુજરાત રાજ્યમાં ભવ મામલતદાર અધિકારીઓની બઢતી આપીને રાજ્યના અલગ અલગ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે નવી જવાબદારી આપી દીધી છે. બઢતી મામલતદાર વર્ગ-2ના પગાર સ્કેલ પર થી બઢતી આપીને વર્ગ-1 પગાર સ્કેલ પર બઢતી આપીને જવાબદારીઓ સોંપી છે.

આ બધી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં આપવામાં આવી છે. જેમાં સુરત, અમદાવાદ, પાટણ, નડિયાદ ખેડા, ગાંધીનગર, પંચમહાલ, ભાવનગર, મહેસાણા જિલ્લાના એક-એક મતદારને બઢતી અપાઇ છે.

આવનારી વિધાનસભાની 2022 ની ચૂંટણી પહેલા જ આ મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે. 9 જેટલા મામલતદારોને બઢતી આપવામાં આવી છે.

આ બધી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં અલગ અલગ કામ ની ચોપડીઓ સાથે બઢતી અપાઇ છે. મામલતદારોને બઢતી આપવામાં આવી છે.

જેમાં મોટાભાગના અધિકારીઓને નવી જવાબદારી તરીકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના પદ પર નિમણૂક કરાઇ છે. આ 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલાની જિલ્લાની નાયબ ચૂંટણી અધિકારી તરીકેની આ ખૂબ જ મોટી બદલી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!