ધૈર્યરાજસિંહ ની SMA-1 બિમારી નો દેશી ઈલાજ હોવાનું અમદાવાદના સૌરભ પટેલ નામના વ્યક્તિએ દાવો કર્યો છે. ગુજરાત રાજ્યના ધૈર્યરાજસિંહ નામના બાળક ની બીમારી ખૂબ જ ચર્ચામાં છે કારણ કે આ બીમારીની દવા ખૂબ જ મોંઘી છે પરંતુ આ પ્રકારની બિમારી નો દેશી ઈલાજ શક્ય છે.
જી હાં અમદાવાદના સૌરભ પટેલ દ્વારા આ બીમારીનો ઈલાજ ફેનયુગ્રિક ટ્રીટમેન્ટથી થઈ શકે છે. ચાલો આપણે જાણીએ શું છે આ ટ્રીટમેન્ટ?SMA -1 આ એવી બીમારી છે કે જેની દવા એક સામાન્ય પરિવાર તેમના બાળક માટે કરી શકે તે શક્ય નથી.
ધૈર્યરાજ ની મદદ કરવા સોશિયલ મીડિયા પર મુહિમ ચાલી રહી છે અને લોકો આ મુહિમ માં જોડાયા પરંતુ ગુજરાત રાજ્યમાં આવા 40 દર્દીઓ છે કે જેઓ આ બીમારીથી પીડાય છે.
અને બાળકો માટે સૌરભ પટેલ નામના વ્યક્તિ મદદ કરવા સામે આવ્યા છે.સૌરભ પટેલ નામના વ્યક્તિનું કહેવું છે કે ફેન્યુગરિક ટ્રીટમેન્ટ આ બીમારી દૂર કરવી શક્ય છે.
અને આ બીમારીમાં મસલમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, સ્નાયુઓ નબળા પડવા, બાળક ચાલી ન શકે જેવા લક્ષણો જોવા મળતા હોય છે. જેની માટે ૨૨ કરોડનું ઇન્જેકશન આપવું પડતું હોય છે.
પરંતુ આ ફેન્યુગરિક ટ્રીટમેન્ટ થી મેથી ભરેલી બેગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. મેથી આમ તો દરેક લોકોના ઘરમાં હોય છે પરંતુ તેનો ઉપયોગ કરવા થી આ બીમારી જવી શક્ય છે.
આ પદ્ધતિ માં મેથી ભરેલી બેગ ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. જેથી તેમાં રહેલો ઇલેક્ટ્રોમેગ્નેટિકવેવ એ તેમાં ઉર્જા ઉત્પન્ન કરે છે અને જે મસલ ને રિલેક્સ કરે છે.
આનાથી ઘણા બધા રોગો માં રાહત મળે છે. છેલ્લા ઘણા વર્ષથી આ યુનિક ટ્રીટમેન્ટ દ્વારા ઘણા રોગીઓને સ્વસ્થ કરી ચુક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment