હાલ તો જો વાત કરવામાં આવે તો મોબાઈલ કે જેના ફાયદા પણ ઘણા છે અને ગેરફાયદા પણ હોઈ છે ત્યારે ઘણા એવા લોકો હોય છે કે જેવો મોબાઈલ ના કારણે આખી રાત જાગતા હોય છે અને એક સમય એવો હતો કે જ્યારે તેઓ રાત્રે શાંતિથી ઊંઘતા હતા. પરંતુ આજનાં યુગમાં મોબાઈલ ના કારણે એ મોબાઇલ ફોન એ પણ શાંતિ છીનવી લીધી છે.
અત્યારે આજે અમે તમને એક વિડીયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એ વિડિયો જાણે વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે.જેમાં કેટલાક પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરવામાં વ્યસ્ત હોય છે ત્યારે ઘણી એવી દુર્ઘટના બની જાય છે કે લોકોને ભાન પણ રહેતી નથી. અમુક વાતો લોકો ચાલુ ગાડીએ પણ મોબાઈલ ચલાવવાના લીધે અકસ્માતો ભોગ બનતા હોય છે.
આજકાલ તો સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો પર વાયરલ થયેલા નજરે પડી છે કે જેનાથી સૌ કોઈ આશ્ચર્યજનક અને ફની પણ થઈ જાય છે ત્યારે હાલ એક એવો જ વિડિયો સામે આવ્યો છે. જેમાં મોબાઈલ ચલાવતી વખતે અચાનક દુકાનના ભોયરામાં પડી જાય છે. ધ્યાનથી એ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોશો તો તે સીધો ઉપરથી નીચે કાર્ટુન પર પડે છે.
એ વ્યક્તિ ભોયરામાં કંઈક સામાન રાખી રહ્યો છે,ત્યારે જ એક વ્યક્તિ મોબાઇલ ચલાવતા ચલાવતા ત્યાં પહોંચ્યો અને મોબાઈલ ચલાવવામાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે આગળ પાછળ શું છે તેનું કોઈ ભાન જ ન હતું અને સીધો ભોયરામાં પડી જાય છે.પરંતુ ભાગ્યશાળી હોવાને કારણે તેને કશું થયું નહીં અને અકસ્માત નો પણ ભોગ બન્યો નહીં.
Lucky man ? pic.twitter.com/iLbKES3iEu
— cctv ediots 📷 (@cctv_videos) August 13, 2022
ત્યારે તમે પણ જો આવું કરતા હોવ તો સાવચેત રહેશો કારણ કે અકસ્માત ગમે ત્યારે આવી શકે છે અને હાલ તો આ ફની વીડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ થયેલો નજરે પડ્યો છે. જેમાં ટ્વિટર પર@cctv_videos નામના પેજ પર શેર કરવામાં આવ્યા છે અને હાલ તો આ વીડિયોને 2.7 એટલે કે 27 લાખ વખત જોવામાં આવ્યો છે અને 75 હજારથી વધુ લોકોએ લાયક પણ કર્યો છે, ત્યારે તમે પણ એ વિડિયો જોવાનો ચૂકશો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment