આ મોડલ સાથે લગ્ન કરશો તો તમને મળશે કરોડો રૂપિયા, બસ પુરી કરવી પડશે એની આ જરૂરિયાત…

Published on: 10:17 pm, Tue, 3 August 21

દરેક લોકો પોતાના લગ્નને લઈને ઉત્સુક હોય છે અનેક સુંદર અને સુશીલ છોકરી મળે જે તેના માતા-પિતા ને આખી જિંદગી સન્માન આદર થી રાખે. ત્યારે તમને કોકે કહ્યું હોય કે તમને લગ્નના બદલે 60 કરોડ રૂપિયા મળશે કે સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ એક સત્ય હકીકત છે.

એક રશિયાની મોડલ જાહેરાત કરી કે તેને લગ્ન માટે ભારતીય પુરુષ જોઈએ છે જે જિંદગીભર તેની સાથ આપે અને તેની તમામ જરૂરિયાતો પૂરી કરે પરંતુ તેની એક શરત છે.

જો તમારા લગ્ન હજુ પણ થયા નથી અને તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો રશિયાની આ મોડલ તમારી રાહ જોઈ રહી છે. રશિયાની આ મોડલનું નામ એના છે. તેની પાસે કુલ 60 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

આ રશિયાની મોડલની ઈચ્છા છે કે તે ભારતીય છોકરા સાથે લગ્ન કરે. આ ઉપરાંત આ મોડેલ એ એમ પણ કહ્યું હતું કે લગ્ન પછી તેની તમામ સંપત્તિ છોકરા ના નામે ટ્રાન્સફર કરશે. તે માટે તેને એક શરત મૂકી છે.

રશિયાની આ યુવતીની શરત છે કે તેની સાથે લગ્ન કરશે જે વિશ્વાસુ છે. અને તેની સાથે ક્યારેય દગો કરશે નહીં. આ ઉપરાંત રશિયાની મોડેલે કહ્યું કે ભારતીય યુગલો હંમેશા એકબીજા પ્રત્યે વફાદાર રહે છે.

તેમને કહ્યું કે ભારતના યુગલો સાત જન્મ માટે રચાયા છે. તેથી એની ઈચ્છા છે કે તે ભારત ના છોકરા સાથે લગ્ન કરે છે જે તેને આખી જિંદગી પ્રેમ કરે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!