જો તમારા ઘરે પણ આવી ખુરશી હોય તો ચેતી જજો…! આ ખુરશીના પાયાની અંદરથી કંઈક એવું નીકળ્યું કે – વિડીયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો…

Published on: 12:05 pm, Thu, 23 June 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ રહ્યા છો કે, એક ખુરશીના પાયા માંથી કંઈક એવી વસ્તુ નીકળે છે, જે જોઈને તમારો શ્વાસ પણ થંભી જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કેસરી કલરની ખુરશી દેખાડવામાં આવી રહી છે.

ત્યારે આ ખુરશીના પાયાની અંદર જોવામાં આવે છે. ત્યારે પાયાની અંદર એક સાપ જોવા મળે છે. આ દ્રશ્ય જોઇને ભલભલા લોકોના રૂવાટા ઉભા થઇ ગયા છે. તમે કોઈ દિવસ આવું વિચાર્યું પણ નહીં હોય કે ખુરશીના પાયાની અંદરથી સાપ મળી આવશે.

જો તમારા ઘરે પણ આવી ખુશી છે તો સમયસર તેની તપાસ કરતા રહો. અને આવી ખુરશીમાં બેસતા પહેલા તેના પાયામાં સાપ કે તેના જેવા અન્ય જીવજંતુઓ તો નથીને. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠયા છે.

આ વીડિયો જોઈને ભલભલા લોકો ચોંકી ગયા છે અને ઘણા લોકો વિચારી રહ્યા છે કે આ સાપ ખુરશીના પાયામાં કેવી રીતે પહોંચ્યો હશે. જો તમારા ઘરે પણ આવી ખુરશી હોય તો જરૂર ચેતી જજો. કારણકે કોઈક વખત આપણે લાપરવાહી આપણો જીવ જોખમમાં નાખી શકે છે. સાવધાન રહો સતર્ક રહો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો