SBI બેંકમાં ખાતું હોય તો ચેતી જજો, આ તારીખ પહેલા કરી લેજો આ કામ નહિતર…

Published on: 3:12 pm, Tue, 1 June 21

SBI ખાતા ધારકો માટે મહત્વના સમાચાર જો તમારું ખાતું SBI બેન્કમાં છે. તેઓ 30 જૂન પહેલા આ કામ નહી કરો તો મારું એકાઉન્ટ ને લઈને તકલીફ ઉભી થઇ શકે છે. એસબીઆઇ ખાતા ધારકોને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પેન કાર્ડ અને આધારકાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ રજૂ કરી. 30 જૂન 2021 સુધીમાં પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લીંક કરાવવુ પડશે.

જો આ કામ નહીં કરો તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. ત્યાર બાદ તમારે પાનકાર્ડ રિએક્ટિવ કરાવવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લિંક કરાવવા આ રીતે પ્રોસેસ કરવી પડશે.

1. સૌપ્રથમ ઈન્કમટેક્સ ઓફિસ સાઈડ પર જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો.
2. ત્યારબાદ click here પર ક્લિક કરીને નીચે આપેલા બોક્સમાં પેન, આધાર નંબર અને આપેલ કેપ્ચા ટાઈપ કરો.
3. દરેક માહિતી સંપૂર્ણ કર્યા બાદ લિંગ આધાર પર ક્લિક કરો.

4. આ પ્રોસેસ દરમિયાન તમારા નામમાં સ્પેલિંગમાં કે નંબરમાં આંકડામાં કોઈપણ પ્રકારની ભૂલ ન કરો.
5. આ ઉપરાંત પેન સેન્ટર જઇને પણ આધાર સાથે લિંક કરાવી શકો છો. જેના માટે 25 રૂપિયાથી લઈને 110 રૂપિયા સુધી લાગી શકે છે.

જો પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લીંક ન કર્યું તો તમારું પાનકાર્ડ ઈનએક્ટિવ થઈ જશે. ત્યારબાદ તેને રિએક્ટિવ કરાવવા દંડ ભરવો પડશે અને પાનકાર્ડ ઈનએકટીવ થતાં જ તમારા ઘણા બધા કામો અટકી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "SBI બેંકમાં ખાતું હોય તો ચેતી જજો, આ તારીખ પહેલા કરી લેજો આ કામ નહિતર…"

Leave a comment

Your email address will not be published.


*