મિત્રો સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે અત્યાર સુધી તો તમે ઘણા મિત્રો સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે અત્યાર સુધી તો પર્યટન સ્થળ તરીકે જાણીતું છે અને દમનના આ સુંદર મજાના દરિયા કિનારે હજારો લોકો ફરવા માટે આવે છે અને ત્યારે દમનના દરિયા કિનારે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.
દોસ્તો દમણમાં સ્મશાન ભૂમિમાં વિશાળ કાઈ ભગવાન ભોળાનાથની પ્રતિમા બનાવવામાં આવી છે. જે પર્યટકોને ખૂબ જ આકર્ષી રહી છે અને સામાન્ય રીતે લોકો સમશાન ભૂમિમાં જતા ડરતા હોય છે પરંતુ આ સ્મશાન ભૂમિમાં આધુનિક સુવિધાઓની સાથે ભગવાન ભોળાનાથની મહાકાય પ્રતિમા સાથે બનાવ્યું હોવાથી
હવે દમણનું આ દરિયા કિનારે આવેલું મુક્તિધામ પણ પર્યટન સ્થળ તરીકે જાણીતું થયું છે.રાજ્યમાં પડોશમાં આવેલું દમણ જાણીતું પર્યટન સ્થળ છે અને દરિયા કિનારે આવેલું હોવાથી ત્યાં દારૂની છૂટ હોવાથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે અને દમણમાં ઐતિહાસિક કિલ્લાઓ અને ઘણી બધી આકર્ષણની વસ્તુઓ છે તેમાં દમણનું સમશાન એક આકર્ષણનું કેન્દ્ર બની
રહ્યું છે ત્યારે દરિયા કિનારાના આ વિસ્તારમાં થયેલા ઐતિહાસિક વિકાસના કામોને કારણે દમણમાં દરેક કિનારાની શકલ ફરી ગઈ છે ત્યારે મિત્રો દમણ દરિયા કિનારે બનેલા નમો પથ શિફેસ રોડ અને રામસેતુ નો વિકાસ થયો હોવાથી દમનનો દરિયા કિનારો વિદેશના દરિયા કિનારાને ટક્કર મારે તેવો સુંદર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment