મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે. જેની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં પણ તેઓ દિવસ રાત મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ઘણા એવા પણ લોકો જોયા હશે જેમના હાથ પગ સારા નથી છતાં પણ તેઓ તેમનાથી બને તેટલું કામ કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જીત વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમારા આંખોમાં પણ આંસુ આવી જશે. વાયરલ થઈ રહેલો આ વિડીયો એક zomato ફૂડ ડીલેવરી બોયનો છે. મિત્રો એક ફૂડ ડિલિવરી બોલું જીવન બિલકુલ સરળ હોતું નથી. તેઓ ભારે વરસાદ હોય કે તડકો ગમે તેવી પરિસ્થિતિમાં તમારો ઓર્ડર તમારા સુધી સમયસર પહોંચાડે છે.
તમે ઘણા એવા લોકો જોયા હશે કે, જેવો સમયસર ઓર્ડર ના આવે તો ફૂડ ડીલેવરી બોય ની કંપનીને ફરિયાદ કરતા હોય છે. પરિસ્થિતિને જાણીયા વિના તેઓ કંપનીને ડિલિવરી વિશે ફરિયાદ કરી દેતા હોય છે. પરંતુ આપણી કોઈ દિવસ પુરી હોય એની મજબૂરી જાણવાની કોશિશ નહીં કરી હોય.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે ચોકી ઉઠશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક zomato ફૂડ ડીલેવરી બોય જેના હાથ પગ સરખી રીતે જાણતા નથી. છતાં પણ તે મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
મિત્રો જો તમે તમારી જાત પર વિશ્વાસ કરશો તો તમારા માટે આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને આપણને ઘણું બધું શીખવા મળશે. આ વ્યક્તિના હાથ પગ સરખા ચાલતા નથી, છતાં પણ પોતાના પર વિશ્વાસ રાખીને ફૂડ ડિલિવરી બોલનું કામ કરે છે અને મહેનત કરીને પૈસા કમાય છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલો આ ઈમોશનલ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @chetan_biker નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો અત્યાર સુધીમાં 16 મિલીયન લોકોએ જોયો છે. આ ઉપરાંત 1.6 મિલિયનથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment