જો તમે ડાકોર ફરવા જાવ તો આ સ્થળોએ મુલાકાત લેવાનું ભૂલથી પણ ના ભૂલતા,જોઈ લો આ ખાસ લિસ્ટ…

જો મિત્રો તમે ડાકોરના દર્શને જતા હોય તો ત્યાંની આસપાસ આવેલા આ સ્થળોએ તમારે ફરજિયાત જરૂર મુલાકાત લેવી જોઈએ કારણ કે આ સ્થળોએ તમને આનંદ તો મળશે પરંતુ તમારા જે પ્રવાસને યાદગાર બનાવી દેશે. ડાકોરના પુરાતન કાળમાં ઋષિમુનિ હોય તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા

અને ત્યાં ગોમતી તટ પર આવેલા ડંકનાથ મહાદેવનું મંદિર અને ડંગઋષિજન નામ પરથી વસેલું નગર તે ડંકપુર એટલે કે આજનું ડાકોર.મિત્રો આ મહાદેવનું મંદિર,પાદૂકાજી, ગંગાબાઇ ની તુલા, શ્રી લક્ષ્મીજીનું મંદિર,શારદા મઠ, રાધા કુંડ, મંગલ સેવા ધામ અને ગોમતીઘામ અને નૌકા વિહાર જેવા પર્યટક સ્થળએ ડાકોરમાં આવેલા છે.

ગળતેશ્વર : ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગળતેશ્વરનું પણ ખૂબ મહત્વ છે અને ગળતેશ્વર મહાદેવનું મંદિરનું અનેક વખત અધૂરા રહેલા શિખંડને પૂર્ણ કરવાના પ્રયત્નો થયા હોવા છતાં હાલ તે મંદિર શિખર વગરનું છે.

ગરમ પાણીના કુંડ : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલા ગરમ પાણીના કુંડ વિશિષ્ટ પ્રકારના છે અને ગામને પાદરે સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે.

સ્વામિનારાયણ મંદિર વડતાલ : જો મિત્રો તમે ડાકોર જાવ તો તમારે સહજાનંદ સ્વામી એ સ્વ હસ્તે આ મંદિરનું જે ખાતમુરત કર્યું છે અને ત્યાં તમારે ફરજિયાત દર્શન કરવા જવા જોઈએ ત્યાં લક્ષ્મીનારાયણ મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે ને આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.

કૂડવાવ : સિધ્ધરાજ જયસિંહ જ્યારે ખેડા જિલ્લામાં આવ્યા ત્યારે કપડવંજમાં લશ્કરને સહી સલામત રહેવા માટે અનુકૂળતા દેખાય હતી અને ત્યાં સિદ્ધરાજના પંડિતને રક્ત પ્રતીત નો રોગ હતો અને જ્યાં કુંડવા આવશે ત્યાં અગાવ એક પાણીનું ખાબોચ્યું હતું તેમાં તે લપસી પડ્યાને તેમનો રોગ મટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*