ગામડે ખેતી કરવા માટે ટ્રેક્ટર ન હતું તો, આ ભાઈએ એવો મસ્તીનો દેશી જુગાડ બનાવ્યો કે…. વીડિયો જોઈને વખાણ કરતા નહીં થાકો…

Published on: 10:18 am, Mon, 10 April 23

આજકાલ સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે, જે જોઈને આપણે ચોકી જઈએ છીએ અને અમુક વીડીયા એવા પણ હોય છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે. એક ભાઈએ ખેતી કરવા માટે મસ્ત જુગાડ કર્યો છે તેનો વિડીયો વાયરલ થયો છે, અને વિડીયો વાયરલ થયો તેને જુગાડ ડોટ કોમ કહેવામાં આવે છે.

આમાં ઘણા લોકો પોતાની જરૂરિયાત મુજબ જુદા જુદા પ્રકારના જુગાડ કરીને તે જરૂરિયાત પૂરી કરે છે. આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડૂતે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એક નવો જુગાડ શોધ્યો છે, જે જોઈને તમને પણ નવાઈ લાગશે.

તેણે તેની મોટરસાયકલ ની પાછળ ખેતર ખેડવાનુ સાધન બાંધી દીધું અને તે આરામથી મોટરસાયકલ ચલાવવા લાગ્યો અને પછી તેની પાછળનો એક માણસ તે સળીયો પકડીને યોગ્ય દિશામાં ચાલવા લાગ્યો. જેના કારણે સરળતાથી ખેતરમાં નિંદામણ નું કામ સંપૂર્ણ રીતે શરૂ થઈ શકે, આ વિડીયો ખરેખર આશ્ચર્યજનક છે.

આરએમ પેજ પર યુટ્યુબ ચેનલ પર આપણે આ વિડીયો જોઈ શકીએ છીએ. અત્યાર સુધીમાં 1.6 કરોડ લોકોએ તેને જોયો છે અને 40,000 થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક એવું ખેતર છે જેને હજી ખેડવાનું બાકી છે અને તેના માલિક પાસે ટ્રેક્ટર નથી. પરંતુ તેણે એક નવી શોધ કરી અને ખેતર ખેડીને પોતાની જરૂરિયાત પૂરી કરી છે.

આ વ્યક્તિનો અનોખો દેશી જુગાડ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોને આ દેશી જુગાડ ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો તો પૂછી રહ્યા છે કે આ દેશી જુગાડ કેવી રીતે બનાવજો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો આ દેશી જુગાડના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગામડે ખેતી કરવા માટે ટ્રેક્ટર ન હતું તો, આ ભાઈએ એવો મસ્તીનો દેશી જુગાડ બનાવ્યો કે…. વીડિયો જોઈને વખાણ કરતા નહીં થાકો…"

Leave a comment

Your email address will not be published.


*