ગુજરાતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક સમાચાર છે. જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોરોના ની રસી લઇ લીધી હશે તો તેમને ઇન્ટર્નલ માં પાંચ માર્ક આપવાની વિચારણા ચાલી રહી છે. આગામી દિવસોમાં યુનિવર્સિટીના બેઠકમાં નિર્ણય લેવાશે.
સામાન્ય રીતે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની હાજરી અને તેમના એનસીસી કે NSS પર ઇન્ટર્નલ માર્ક અપાય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવે જે વિદ્યાર્થીઓ રસીકરણ કર્યું હશે એમને યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેટ ના માર્ક્સ આપવાની વિચારણા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુજબ જો આ રીતે વિદ્યાર્થી અને માર્કસ આપવામાં આવશે તો સૌરાષ્ટ્ર ગ્રામીણ વિસ્તારમાં વેક્સિનેશન ઝડપી બની તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર કોરોના ની તિથિ લેહેર 18 વર્ષ થી મોટી ઉંમરનાને ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.
તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ વેક્સિન લે તે માટે આ વિચારણા કરી રહ્યા છે. જો વિદ્યાર્થીઓ વસી લેશે તો સાથે તેમના પરિવાર પણ રસી લેવા માટે જાગૃત બનશે અને તેમણે આસપાસના લોકોમાં જાગૃતતા આવશે.
આજે રાજ્યમાં કોરોના 1675 દર્દીઓ નોંધાયા છે. હાલમાં કોરોનાથી સાજા થનાર દર્દીનો દર 97.11 ટકાએ પહોંચી ગયો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં એક કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને મૃત્યુના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment