બોસે કર્મચારીનો પગાર વધારવાની ના પાડી તો કર્મચારી એ JCB લઇને કર્યો એવું કે – જુઓ વિડિયો

60

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે જોયું હશે કેટલીક કંપનીઓમાં કર્મચારીઓ સારું કામ કરે છે છતાં પણ તેને સારો પગાર મળતો નથી.

અને કેટલીક વખત તો કર્મચારીઓ પગાર ને લઈને વિરોધ પ્રદર્શન પણ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયાનો તેવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો જોઇને તમારા પણ હોશ ઉડી જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ અચાનક જેસીબી મશીન દ્વારા મેદાનમાં ઊભા રહેલા ટ્રકોને તોડી રહ્યો છે. એક જ લાઇનમાં ઉભેલા તમામ ટ્રકોને જસીબી ચાલક તોડી નાખે છે. અને આસપાસના લોકો દોડધામ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ કર્મચારીઓએ આવું એટલા માટે કર્યું કારણ કે જ્યારે કર્મચારીએ પોતાના બોસને પગાર વધારવાની અને પગાર ચુકવવાની વાત કરી ત્યારે કર્મચારીને ના પાડી દીધી હતી.

જેને લઇને કર્મચારી ગુસ્સે ભરાયો અને જેસીબી વડે મેદાનમાં ઉભેલા ટ્રકોની તોડફોડ કરી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મોટાભાગની કંપનીઓમાં એવું છે કે જેમાં કર્મચારીઓ સારું કામ કરે છે છતાં પણ તેને પૂરતો પગાર મળતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!