લે બનાઈ હજુ વિડીયો..! વિડીયો બનાવી રહેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડશું…

Published on: 7:07 pm, Tue, 8 November 22

મિત્રો આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને યુવા પેઢી હવે ધીમે ધીમે સોશિયલ મીડિયા તરફ વળી રહે છે. ખાસ કરીને હાલમાં વિડીયો બનાવવાનો ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યું છે. અમુક વખત લોકો વિડીયો બનાવવાના ચક્કરમાં ન કરવાની વસ્તુ કરી બેસતા હોય છે.

અને અમુક વખત વિડીયો બનાવતા લોકો સાથે કંઈક એવું થતું હોય છે કે જે જોઈને આપણે પણ ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. જ્યારે હાલમાં તેઓ જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક વિડીયો બનાવવાના હજારો રૂપિયાનો મોબાઈલ ગુમાવી દે છે.

વિડીયો બનાવતી વખતે યુવક સાથે કંઈક એવું થાય છે કે વીડિયો જોઈને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ ગટરની સામે પોતાનો વિડીયો બનાવી રહ્યો હોય છે. વિડીયો બનાવવા માટે તે પોતાનો મોબાઇલ ટ્રાઈપોડ પર મૂકે છે અને ત્યારબાદ ટ્રાયપોડને ગટરની દિવાલ ઉપર સેટ કરે છે.

ત્યારબાદ તે બીજી તરફ પોતાનું મોઢું કરીને ડાન્સ કરવાનું શરૂ કરે છે. પરંતુ જ્યારે તે પાછળ પડે છે ત્યારે તેનો મોબાઇલ સીધો ગટરમાં પડી જાય છે. પરંતુ યુવકને ખબર હોતી નથી કે તેનો મોબાઇલ ગટરમાં પડી ગયો છે. તે પોતાનો ડાન્સ શરૂ જ રાખે છે.

જ્યારે યુવક બીજી બાજુ ફરે છે ત્યારે તેને ખબર પડે છે કે તેનો મોબાઇલ ગટરમાં પડી ગયો છે.આ વ્યક્તિએ વિડીયો બનાવવાના ચક્કરમાં પોતાનો મોબાઇલ ગુમાવ્યો. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર Tansu Yegen નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થયેલો વિડિયો 8 લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને એક લાખથી પણ વધારે લોકોએ વિડિયોને પસંદ કર્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને હસી હસીને ગોટો વળી ગયેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લે બનાઈ હજુ વિડીયો..! વિડીયો બનાવી રહેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડશું…"

Leave a comment

Your email address will not be published.


*