આજકાલ લોકો સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. આધુનિક જમાનામાં સોશિયલ મીડિયાનો ખૂબ જ લોકો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે.
મીડિયાનું આ માધ્યમ દરેક વ્યક્તિ માટે સ્વતંત્ર છે, અહીં લોકો પોતાની વિવિધ કળાઓ બતાવીને લોકોમાં પ્રખ્યાત થતા હોય છે. જોકે હાલમાં સૌ કોઈ સોશિયલ મીડિયા પર નામના મેળવવા માટે અવનવા કર્તવ કરે છે. ઘણી વખત આવી વસ્તુઓ લોકોને ઘણી પસંદ આવે છે તો અમુક વખતે લોકો સોશિયલ મીડિયા પર જોવા મળતી વસ્તુઓને લઈને ગુસ્સે પણ થાય છે.
હાલ સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીયો વાયરલ થયો છે જેને જોઈને લોકો ગુસ્સે થયા છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પરિવહન ઘણું જરૂરી છે, લોકો વિવિધ વાહનો નો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરતા હોય છે.
પરંતુ અમુક યુવાનો આવા વાહનો પર અવનવા કર્તવો કરે છે, જોકે જાહેરમાં ભીડભાડ વાળા વિસ્તારમાં આવા કર્તવ કરવા ટ્રાફિક ના નિયમો વિરુદ્ધ છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયો અંગે વાત કરીએ તો એક રસ્તા પર ઘણા વાહનો જતાં જોવા મળે છે.
View this post on Instagram
જે પૈકી રસ્તા પર એક યુવક બાઈક લઈને જઈ રહ્યો છે અને અચાનક બાઈક પર ઉભો થઈને પોતાના હાથ પગ ઊંચા કરીને કર્તવ કરવા લાગે છે. જેને જોઈને લોકો આ બાઈક સવાર વ્યક્તિ પર ગુસ્સે થાય છે અને જાહેરમાં આવા કર્તવ ના કરવા તથા પોતાના અને અન્યના જીવને જોખમમાં ન મુકવા સલાહ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો