હોટ રવિના ટંડનએ શેર કર્યા પતિ સાથેના ફોટો- જોઇને જુવાનીયાઓનો જીવ બળી જશે

Published on: 4:25 pm, Mon, 9 May 22

22 ફેબ્રુઆરીના રોજ બોલીવુડની જાણીતી અભિનેત્રી રવિના ટંડનના લગ્નના 17 વર્ષ પૂર્ણ થયા હતા. આ દિવસે રવીના ટંડન અને પોતાના પતિ સાથેના ખાસ ફોટાઓ સોશ્યલ મીડિયામાં શેર કર્યા હતા. આ ફોટામાં રવીના ટંડન અને તેના પતિ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહે છે.

રવિના ટંડને લગ્નની 17મી વર્ષગાંઠની ઉજવણી કરી છે. 2004માં રવિના ટંડન અનીલ થડાની સાથે લગ્ન કર્યા હતા. 22 ફેબ્રુઆરીના રોજ રવીના ટંડન અને અનિલ થડાના લગ્નના 17 વર્ષ પૂર્ણ થયા હતા. 17 વર્ષ પછી પણ બંનેનો પ્રેમ એક બંધ છે.

આ દિવસે રવીના ટંડન અને પોતાના પતિ સાથેના ઘણા યાદગાર ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ ફોટા રવીના ટંડને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શૅર કર્યા હતા. આ ફોટામાં રવીના ટંડન પોતાના પતિ અનિલ સાથે અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. આમાંથી કેટલાક ફોટા રવિના ટંડનના લગ્નના પણ હતા.

રવીના ટંડને ફોટા શહેર કરતાં લખ્યું કે, આજે અને હંમેશા માટે સાથે. અનેક જીવો તેની સાથે વીતાવવાના છે. રવીના ટંડનના ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ચાહકોને રવીના ટંડન અને તેના પતિ વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હોટ રવિના ટંડનએ શેર કર્યા પતિ સાથેના ફોટો- જોઇને જુવાનીયાઓનો જીવ બળી જશે"

Leave a comment

Your email address will not be published.


*