અમદાવાદ શહેરમાં પાટીદારોના આ ભવ્ય કાર્યક્રમ માં દેશના ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર,જાણો મહત્વના સમાચાર

Published on: 2:36 pm, Wed, 8 December 21

અમદાવાદ માં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાના મંદિરમાં ભવ્ય ઉમિયાધામ નું નિર્માણ થવા જઇ રહ્યું છે.ઉમિયા માતા ના શીલાયન્સ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ હાજર રહેવાના છે.ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે.

11 ડિસેમ્બર થી 13 ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે આ કાર્યક્રમ યોજાશે.13 ડિસેમ્બરના શિલાયન્સ પૂજનમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે. અમદાવાદમાં 1500 કરોડના ખર્ચે વિશાળ ઉમિયાધામ નું નિર્માણ થવાનું છે. તેના આ કાર્યક્રમમાં સી.કે પટેલ, મણીભાઈ પટેલ,ઋત્વિજ પટેલ, બાબુભાઈ જમનાદાસ પટેલ અને દિલીપ પટેલ હાજર રહેશે.

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાવાયરસ ના નવા વેરીયન્ટે હાહાકાર મચાવ્યો છે. નવા વર્ષની ઉજવણી ક્રિસમસ પર પ્રવેશ પરીક્ષાઓ અને તહેવારની સ્થિતિને જોતા લખનઉના સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 7 ડીસેમ્બર થી આગામી 5 જાન્યુઆરી 2022 સુધી આ કડક નિયમ લખનઉમાં લાગુ થશે. છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે તો સમગ્ર દેશમાં આ નવા ઓમીક્રોન ની દહેશત પણ જોવા મળી રહી છે. ખેડૂત સંગઠનો અને સંભવિત ધરણા પ્રદર્શન ની આશંકાને પગલે પણ તંત્ર સફાળું એક્શનમાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ શહેરમાં પાટીદારોના આ ભવ્ય કાર્યક્રમ માં દેશના ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર,જાણો મહત્વના સમાચાર"

Leave a comment

Your email address will not be published.


*