ગૃહમંત્રી અમીત શાહે બોલાવી હાઈ લેવલ મિટિંગ, જાણો શું છે સમગ્ર મામલો.

54

ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષતામાં આ જ એક હાઇલેવલ ની બેઠક. જમ્મુ કાશ્મીર લઈને ગૃહ મંત્રાલયના જે ઉચ્ચ સ્તરની બેઠક થઈ છે. વિકાસ સાથે જોડાયેલી યોજના પર ગૃહ મંત્રી અમીરખાન ની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પણ હાજર રહ્યા હતા.

દેશની સુરક્ષાની પરિસ્થિતિ ને લઈને બેઠક થઇ હતી. જેમાં NSA અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ બેઠક અમિત શાહના અધ્યક્ષતામાં થઈ હતી.

અજીત ડોભાલ ઉપરાંત ગૃહ સચિવ અજય ભલ્લા પણ હાજર રહ્યા હતા. ઉપરાંત જમ્મુ-કાશ્મીરના DGP દિલબાદ સિંહ, IB પ્રમુખ અરવિંદ કુમાર, RAW પ્રમુખ સામંત ગોયલ આ તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત CRPFના મહાનિર્દેશક કુલદીપસિંહ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જમ્બૂ કશ્મીરમાં વિકાસ યોજનાઓના નિર્ણયો લેવા ની શક્યતા છે.

આ ઉપરાંત નવા પ્રોટોકોલને લઈને રૂપરેખા પણ નક્કી થશે. આ ઉપરાંત દેશમાં ચાલતી મહામારી અંગે આગળ કઈ રીતે કામગીરી કરવી તે વિશે પણ ચર્ચા થશે. આ બેઠક નું મુખ્ય કારણ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિને લઈને બેઠક યોજાઇ હતી.

કોરોનાની મહામારી મચ્છુ કાશ્મીરમાં પણ કોરોનાની અસર ઘટી રહ્યા છે. આ સમયમાં અમરનાથ યાત્રાને લઇને લેવામાં આવેલા નિર્ણય પર પણ નજર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!