કાશ્મીર ઘાટી મુદ્દે આજ રોજ એક મહત્વની બેઠક યોજવા જઇ રહી છે. ઉપરાજ્યપાલને અમિત શાહનું દિલ્હી માટે તેડું આવ્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજસિંહાને શનિવારે દિલ્હી બોલાવ્યા છે.મનોજ સિંહા ની આ મુલાકાતથી મનાઈ રહ્યુ છે કે
ગૃહ મંત્રી અને ઉપરાજ્યપાલ વચ્ચે ની આ બેઠકમાં આંતકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી અંગે વાતચીત થઈ શકે છે.જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાના મુદ્દા પર શનિવારે રાજધાની દિલ્હીમાં એક મોટી બેઠક થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર ના ઉપરાજ્યપાલ મનોજસિંહા ને દિલ્હી બોલાવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના સામાન્ય નાગરિકોને પાકિસ્તાની સંગઠનોના ઈશારે નિશાન બનાવાય છે. આવા લોકો સામાન્ય નોકરી કરતા હોય છે અને સામાન્ય નાગરિકોને હેરાન કરીને સામાન્ય જીવન જીવવા લાગે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment