અરે બાપ રે આ શું થયું..! અંધારી રાતમાં ગાયમાતા અને સિંહોની વચ્ચે થયું ભયંકર યુદ્ધ, ત્યારબાદ કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને ચોકી ઉઠશો…

Published on: 11:38 am, Fri, 2 December 22

સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં જંગલી પ્રાણીઓ શિકારના શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. જેના વિડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત ખૂબ જ વાયરલ થતા હોય છે. જ્યારે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવે છે.

ત્યારે ચારેય બાજુ ડરનો મહલ જોવા મળે છે. ખાસ કરીને જંગલી પ્રાણીઓ વિસ્તારમાં ઘૂસીને ગાય, ભેંસ જેવા પ્રાણીઓનો શિકાર કરવા માટે આવતા હોય છે. જ્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંહોનું ટોળું વિસ્તારમાં ધુસ આવે છે અને બંને સિંહ ઘરની બહાર બાંધેલી એક ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે.

પરંતુ અંતમાં કંઈક એવું થાય છે કે વીડિયો જોઈને તમે પણ હચમચી જ હશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે સિંહ ખતરનાક શિકારની શોધમાં ઘરની બહાર ખીંટી સાથે બાંધેલી ગાયની નજીક પહોંચ્યા હતા. ત્યારબાદ બંને સિંહ ગાયનો શિકાર કરવા માટે ચાલાકી વાપરે છે.

બંનેમાંથી એક સિંહ બીજી બાજુ ચાલ્યો જાય છે અને પાછળથી ગાય ઉપર પ્રહાર કરે છે. પરંતુ ગાય ખતરનાક સિંહથી ડરવાની જગ્યાએ તેના ઉપર સામે શિંગડા વડે પ્રહાર કરે છે. ત્યારબાદ બીજો સિંહ પણ ગાય પર પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ગાયની હિમ્મતની સામે બંને સિંહને પીછેહટ કરવી પડે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Animal Power (@animals_powers)

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો આ વિડીયો જૂનો છે પરંતુ ફરી એક વખત સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર animals_powers નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે આ શું થયું..! અંધારી રાતમાં ગાયમાતા અને સિંહોની વચ્ચે થયું ભયંકર યુદ્ધ, ત્યારબાદ કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*