અરે બાપ રે આવું કેવું…! અહીં વાવાઝોડાના કારણે સ્કુટી 12 ફૂટ ઊંચા વીજળીના તારમાં ફસાઈ ગઈ… વીડિયો જોઈને આંખો પર વિશ્વાસ નહીં આવે…

Jammu Accident: દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં તમે કોઈ દિવસ વિચાર્યું ન હોય એવું કંઈક બન્યું છે. જેનો એક વિડિયો પણ સામે આવી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, એક સ્કુટી લગભગ 12 ફૂટ ઊંચા ઈલેક્ટ્રીક વાયરમાં લટકતી જોવા મળી રહે છે.

वीडियो: जम्मू में भयंकर तूफान ने हवा में उड़ा दिया स्कूटर, 12 फीट ऊंची बिजली के तारों पर लटका मिला गाड़ी, देखने के लिए लोगों की लगी भीड़

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે (Jammu Accident) ભારે વાવાઝોડાના કારણે સ્કુટી ઈલેક્ટ્રીક વાયરમાં ફસાઈ ગઈ હતી. ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ દૂર દૂરથી લોકો ઘટના સ્થળે સ્કુટીને જોવા માટે આવી રહ્યા છે અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહે છે. ઉપરાંત આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Jammu में भारी तूफान में उड़ी स्कूटी 15 फीट ऊंचाई पर तारों में लटकी मिली; दूर-दूर से देखने पहुंचे लोग - Jammu Heavy Storm Scooty blown up found hanging in wires at

વાયરલ થયેલો વિડિયો જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ વિસ્તારમાં વાવાઝોડું આવ્યું હતું. જેના કારણે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાવાઝોડામાં ભારે પવનના કારણે સ્કૂટી હવામાં ફંગોળાઈને વીજળીના થાંભલામાં ફસાઈ ગઈ હશે..

Jammu में भारी तूफान में उड़ी स्कूटी15 फीट ऊंचाई पर तारों में लटकी मिली; दूर -दूर से देखने पहुंचे लोग - YouTube

ઘટનાની માહિતી મળી આ બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને હાલમાં પોલીસ ઘટનાને લઈને કાર્યવાહી કરી રહે છે. મળતી માહિતી અનુસાર જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં વાવાઝોડું આવ્યું હતું. જેના કારણે અહીં ઘણું બધું નુકસાન થયું હતું. આ બધા વચ્ચે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તોફાનના કારણે આ સ્કુટી 12 ફૂટ ઊંચાઈવાળા ઈલેક્ટ્રીક વાયર પર લટકાઈ ગઈ છે.

હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકો વિડીયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો વિડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ થયેલો આ વિડીયો instagram પર bahu_express_news નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં જોયો છે અને વિડીયો બે દિવસ પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*