અરે ભાઈ આ બધું ઘરે જઈને કરાય..! અંધારી રાત્રે ચાલતી સ્કુટી પર કપાલે એવી એવી હરકતો કરી કે… વિડીયો જોઈને બાટલો ફાટી જશે…

Romance viral video: આજકાલ સોશિયલ મીડિયા પર કપલોના રોમાન્સનો વિડીયો વાયરલ થતો હોય છે, જેમાં કપોલો રોડ ઉપર અજીબોગરીબ હરકતો કરતા હોય છે. જે જોઈને રસ્તા પર જતા લોકોને પણ શરમ આવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં રોડ ઉપર સ્કુટી ચલાવતા રોમેન્ટિક કપલ નો વિડીયો ઘણો જોવા મળી રહ્યો છે. દેશના અલગ અલગ શહેરો માંથી આવા વીડિયો વાયરલ થાય છે,

જેમાં કપલ્સ ચાલતી સ્કૂટી પર પ્રેમ કરતા જોવા મળ્યા હતા. દેશની રાજધાની દિલ્હીનો એક વિડીયો સામે આવ્યો છે, આ વીડિયોમાં એક કપલ ચાલતી સ્કુટી પર ખૂબ જ વિચિત્ર રીતે રોમાન્સ કરતું જોવા મળે છે. કપલ નો આ વિડીયો જોઈને લોકો વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે, આ વિડીયો જોઈને લોકો કહેવા લાગ્યા છે કે યુવક પ્રેમમાં મગ્ન છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ અંધારી રાતમાં સ્કૂટી પર જઈ રહ્યું છે, જ્યારે છોકરો સ્કૂટર ચલાવી રહ્યો છે. ત્યારે છોકરી પાછળ બેઠેલી જોવા મળે છે, અચાનક છોકરો છોકરી ને વિચિત્ર રીતે પકડી લે છે. બંને વિચિત્ર કામ કરવા લાગે છે, સોશિયલ મીડિયા પર આ વિડીયો દિલ્હીનો હોવાનું સામે આવી રહ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વાઈટ કલરની સ્કુટી પર તેઓ રોડ પર આગળ વધી રહ્યા છે. કપલ તેના પર બેસીને અજીબ રીતે રોમાન્સ કરી રહ્યું છે, આ વિડીયો @Shalukashyap28 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ સાથે કેપ્શન માં લખ્યું હતું ‘એ કૈસા ઇશ્ક હો રહા હૈ દિલ્લી વાલો કો’ એક જ છોકરો અને છોકરી જે રીતે બેસીને રોમાન્સ કરી રહ્યા છે. જો સંતુલન થોડું પણ બગડ્યું હોત તો મોટી દુર્ઘટના થઈ શકે છે. આ પ્રકારના વીડીયા સોશિયલ મીડિયા પર આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જે જોઈને લોકોને શરમ પણ આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*