અરે બેન સાવ આમ ન હોય..! ગામડાના ભાભી વાંદરા સાથે કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને તમે પણ ચોકી જશો…

મિત્રો સોશિયલ મીડિયા પર પ્રાણીઓના દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા વાંદરાઓના ઘણા રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે પણ ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ખોરાક માટે ઘણી વખત વાંદરાઓ લોકોને ઘણું બધું નુકસાન પણ પહોંચાડતા હોય છે.

એટલા જ માટે લોકો વાંદરાથી દૂર રહેતા હોય છે અને તેને ઘરે રાખવાનું પણ પસંદ ન કરતા હોય છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેઓ આ તોફાની વાંદરાઓને રાખવાનું ખૂબ જ પસંદ કરે છે અને તેમની ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખે છે. ત્યારે આજે આપણે વાંદરાઓને રાખનારે એક મહિલા વિશે વાત કરવાના છીએ.

જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા એક ટોપલામાં મગફળી લઈને આવતી જોવા મળી રહે છે. મહિલાને જોઈને વાંદરાઓનું ટોળું તેની પાસે ભેગું થઈ જાય છે અને મહિલાના માંથી મગફળી ખાવાનું શરૂ કરી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા પોતાના મોઢાની અંદર મગફળી મૂકે છે.

ત્યારે વાંદરો પોતાના મોઢા વડે મહિલાના મોઢામાંથી મગફળી લઈ લે છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા લોકો આ મહિલાની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે મહિલાને આ રીતનું કાર્ય ન કરવું જોઈએ.

વાયરલ થઇ રહેલો વિડિયો youtube પર @badrinaryana Bhadra નામની youtube ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. લાખો લોકોએ આ વિડીયો જોયો છે અને વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે. ઘણા લોકો તો આ મહિલાને ખૂબ જ દયાળુ માની રહ્યા છે અને ઘણા લોકો મહિલા આવશે ન કરવાની વાતો પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*