અરે બાપ રે આ કેવું! 67 વરસની દાદીનું દિલ આવી ગયું 28 વર્ષના યુવક પર, સાથે રહેવા માટે કર્યું એવું કે…

Published on: 5:37 pm, Fri, 25 March 22

જમાનો ક્યાં પહોંચશે, આજ કાલના પ્રેમી ઓ પણ પ્રેમ માં આંધળા થઈ ગયાં છે. તેઓ માટે માત્ર પ્રેમ જ દેખાઈ છે તેઓ ઉંમર ને માત્ર નંબર જ ગણે છે. ત્યારે આજે આવાજ એક આંધળા પ્રેમીઓ વિશે વાત કરીશું કે તને પણ ચોંકી ઉઠશો. એક 67 વર્ષ નાં દાદી નું એક 28 વર્ષ નાંજુવાન પર દિલ આવી ગયું.

જેમણે વર્ષ 1981 માં એક ફિલ્મ આવી હતી “પ્રેમ ગીત”. જેમાં એ ગીત છે કે “ના ઉમ્ર કી સીમા હોતી હે, ના જનમ કા બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન, આ ગીત ને સાકાર કરી બતાવ્યું છે. આવી વાતો તમે પણ ઘણી વાર સાંભળી હશે. પરંતુ સાચા પ્રેમ માં ઉંમર નું કોઈ મહત્વ નથી હોતું એવું આ પ્રેમી ઓ સાબિત કરી બતાવ્યું.

ત્યારે વિસ્તૃત માં વાત કરીશ તો આ બંને લીવ ઇન રિલેશનશિપ માં રહે છે અને લગ્ન કર્યા વગર મજા કરવાં લાગ્યાં. ત્યારે એવું પણ માનવામાં આવેછે કે અસલ જીવન માં કેટલાક પ્રેમી ઓ ઉંમર નાં બંધનો ને પાછળ ધકેલી મહોબ્બત નાં રસ્તે આગળ વધે છે.

આ પ્રેમીઓ બંને એક બીજા ને ખૂબજ પ્રેમ કરતા હતા. પરંતુ તેઓ લગ્ન કરવાં ઇચ્છતા ન હતા. તેથી તેઓ એ ગ્વાલિયર કોર્ટ માંથી નોટરી બનાવી છે કે આજ રીતે તેઓ પોતાનું ભાવિ જીવન પસાર કરવા માંગે છે જેમના નામ રામકલી અને ભોલું છે. જેઓ એક બીજાને ખૂબજ પ્રેમ કરે છે અને તેઓ 6 વર્ષ થી લીવ ઈન રિલેશન શિપ માં હોવાનું તેઓનું કહેવું છે.

અને એ પણ જણાવી દઈએ કે તેમનાં આ ભાવિ જીવન માં ભવિષ્ય માં કોઈ અડચણ કે વિવાદ ઊભા ન થાય તે માટે ગ્વાલિયર ડી સ્ટ્રીક કોર્ટ માં નોટરી લખી નોટ્રેઝ કરાવ્યું છે. અને કહી શકાય કે આવાં દસ્તાવેજો માટે કોઈ કાનૂની સમર્થન આપતું નથી અને આવું ફક્ત ઇસ્લામ ધર્મ માં માન્ય છે હિંદુ ધર્મમાં લગ્ન શ્રેણી માં આવ્યું નથી જે અયોગ્ય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરે બાપ રે આ કેવું! 67 વરસની દાદીનું દિલ આવી ગયું 28 વર્ષના યુવક પર, સાથે રહેવા માટે કર્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*