અરે ગજબ હો બાકી..! ઝડપી કાર ચાલકે કારને પલટી મરાવીને એવો જોરદાર સ્ટંટ કર્યો કે…વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 11:05 am, Sat, 18 March 23

મિત્રો તમને બધાને ખબર હશે કે સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો કાર અથવા તો બાઈકમાં જોખમી સ્ટંટ કરતા હોય છે. આ લોકો અલગ અલગ પ્રકારના જોબની સ્ટંટ કરીને લોકોનું મનોરંજન પૂરો પાડતા હોય છે.

ક્યારેક આવા સ્ટંટ કરવામાં ગંભીર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે હાલમાં એક કારચાલકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને તો ઘડીક વાર શ્વાસ અધ્ધર થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાર ચાલક પડતા પડતા માંડ માંડ બચે છે.

પછી તો કાર અચાનક જ પલટી ખાઈને સીધી થઈ જાય છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમને એવું લાગશે કે આ કોઈ મુવીનો સિન છ. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ખરાબ રસ્તા પર ઝડપી કાર આવતી નજરે પડી રહે છે. આ દરમિયાન ઝડપી કારનું એક બાજુનું ટાયર રોડની નીચે ઉતરી જાય છે.

જેના કારણે કાર હવામાં ફંગોળાય છે અને હવામાં જ કાર પલટી ખાઈ જાય છે. હવામાં પલટી ખાયેલી કાર જ્યારે જમીન પર આવે છે ત્યારે તે એકદમ સીધી થઈ જાય છે. પછી તો કાર ચાલક ફરીથી ઝડપમાં કાર ચલાવીને આગળ વહી જાય છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાનો વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર suvclub07 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SUVCLUB07 (@suvclub07)

વાયરલ થયેલો વિડિયો ઘણા લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચિત્ર થઈ ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 55,000 થી પણ વધારે લોકોએ લાઈક કરી છે. વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે ગજબ હો બાકી..! ઝડપી કાર ચાલકે કારને પલટી મરાવીને એવો જોરદાર સ્ટંટ કર્યો કે…વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*