બહેનને ત્રાસ આપતો હતો તેનો પતિ, આ વાતની ખબર પડતાં ભાઈ બહેનના પતિ સાથે કર્યું એવું કે…

83

રાજસ્થાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં બે ભાઇઓએ તેના જીજાજી હાથ-પગ બાંધીને ઘરની અંદર ધોકાવ્યો હતો. ઉપરાંત જીજાજીના પરિવારના સભ્યો બહાર ઉભા રહ્યા અને તેને છોડી દેવાની વિનંતી કરી પરંતુ છતાં પણ તેઓ છોડ્યો નહીં.

આ સમગ્ર ઘટનાને લઇને જીજાજી ના પરિવારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઇને પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે મારી પત્ની ના બંને ભાઈઓએ મારા હાથ-પગ બાંધીને મારા મોંમાં કાપડ ઢુંસી નાખ્યું હતું.

અને ત્યારબાદ મને ધોકાવ્યો આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પતિને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અને બંને સાળા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી અનુસાર પતિ પત્ની વચ્ચે માથાકુટ થઇ હતી.

અને પતિએ તેની પત્નીને ધોકાવી હતી. ત્યારે પત્નીની આ સમગ્ર ઘટનાની વાત એના બંને ભાઈઓને કરી ત્યારબાદ બંને ભાઈઓએ જીજાજી ને ઘરમાં ઘૂસીને ધોકાવ્યા હતા.

બંને ભાઈઓએ જીજાજી ને હાથ પગ બાંધી દીધા હતા. આ ઉપરાંત મોઢામાં કાપડ પણ નાખી દીધું હતું.

મળતી માહિતી મુજબ બંને ભાઈઓએ આવું એટલા માટે કર્યું કે એમના જીજાજી તેમની બહેનને પરેશાન કરતા હતા. તેને લઈને બંને ભાઈ ગુસ્સે ભરાયા અને તેઓએ આ પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!