હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને આગાહી કરી છે અને તેઓના અહેવાલમાં જણાવ્યા અનુસાર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ જમ્મુ કશ્મીર
અને તેને અડીને આવેલા ઉત્તર પાકિસ્તાનની સરેરાશ દરિયાઈ સપાટીથી લગભગ છ કિલોમીટરની વચ્ચે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં છે.પૂર્વ બિહારથી ઉત્તર પૂર્વ આસામ પર ચક્રવાતી પરિભ્રમણ સુધી એક ટ્રફ વિસ્તરી રહ્યું છે
અને એક ત્રફ઼ વિદર્ભથી મરાઠા વાડા અને મધ્ય મહારાષ્ટ્ર થઈને કર્ણાટક ગોવાના કિનારે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સુધી વિસ્તરે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 km સુધી વિસ્તરે છે અને દક્ષિણ આંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી વિસ્તરેલું છે
અને જેના કારણે અન્ય અસર જોવા મળી શકે છે.21 થી 26 એપ્રિલ દરમિયાન જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે જ્યારે 21 થી 23 એપ્રિલની વચ્ચે ઉત્તર પંજાબ ઉત્તર હરિયાણામાં ગાજવીજ વીજળી અને પવન સાથે વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment