મિત્રો વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં બનેલી દુર્ઘટનામાં લગભગ 14 જેટલા લોકોના મોત થયા છે જેમાં બાર જેટલા વિદ્યાર્થીઓ અને બે જેટલા શિક્ષકો સામેલ છે ત્યારે આ સમગ્ર ઘટનાને નજરે જોનારા નાના બાળકે તમામ વાત જણાવી છે. આ નાનકડો બાળક રડતા રડતા જણાવે છે
કે કુછ જન નીચે ચલ ગયે મેં અકેલા થા. કુછ જનને ઉપર આકે બોટ પકડલી. હમ બોટ કે ઉપર પાઇપ પકડ કે આ ગયે. ઓર ઇસ બોટમેં ત્રીસ બચ્ચે થે ઓર તીન ટીચર થે. જેકેટ કિસી કો ભી નહિ પહેનાયા થા.વડોદરા શહેરના હરણી તળાવમાં પ્રવાસમાં આવેલા સનરાઈઝ વિદ્યાર્થીઓની બોર્ડ પલટી મારી ગઈ હતી
અને દોસ્તો તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે ને ઉપરાંત સાત જેટલા વિદ્યાર્થીઓ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે વડોદરા ના ચિપ હાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે વડોદરા ફાયર વિભાગની લગભગ છ જેટલી ટીમો હાજર થઈ ગઇ છે અને હાલ બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને જાનવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
અને અત્યાર સુધીમાં 10 થી 11 બાળકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. તેમને ઘટના સ્થળે ફાયર વિભાગ પણ આપ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોને દુબવાની ઘટના અત્યંત ગંભીર છે અને જાન ગુમાવનાર નિર્દોષ બાળકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું છું અને દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment