હાલમાં મિત્રો સોશિયલ મીડિયા પર 1972 ની સાલનું પેટ્રોલ નું બિલ વાઇરલ થઈ રહ્યું છે અને તે સમયે પેટ્રોલની કિંમત માત્ર ને માત્ર 1.51 રૂપિયા પ્રતિ લીટર હતી. આ બિલ આજના ભાવની સરખામણી હતો બહુ ઓછું કહેવાય કારણ કે આટલા રૂપિયામાં તો ખાલી રાજ્યનો એક ટેક્સ લાગે છે
ત્યારે ભારતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે પેટ્રોલ ની કિંમત સો રૂપિયા ની નજીક પહોંચી ગઈ છે.વાયરલ બિલને લઈને ઇંધણના વધતા ખર્ચ અને તેની લોકોના જીવન પર પડતી અસર અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે ત્યારે ઘણા લોકો એ વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે તાજેતરના વર્ષોમાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે તેમની આવક સ્થિર રહી છે
અને આના કારણે ઘણા લોકો માટે મુસાફરી કરવી મુશ્કેલી બની છે અને વસ્તુઓને સેવાઓની કિંમત પણ ખૂબ જ વધી છે.ભારતમાં પેટ્રોલના વધતા ખર્ચમાં અનેક પરિબળોનું યોગદાન છે જેમાં મુખ્ય પરિબળોમાં ઈંધણની વધતી જતી માંગ છે અને ભારતની અર્થવ્યવસ્થા જ્યારે વિકસી રહે છે
તેમાં ઊર્જાની માંગ પણ વધી રહી છે અને બીજું પરિબળ જેણે ઈંધણમાં વધતા ભાવમાં યોગદાન આપ્યું છે તે ભારતીય રૂપિયાનું ઘટતું મૂલ્ય. રૂપિયા છેલ્લા કેટલાક વર્ષોમાં ડોલર સામે ઘણું મૂલ્ય ગુમાવ્યું છે અને આના કારણે કાચા તેલની આયાત વધુ ખર્ચાળ બની છે જેની કિંમત અમેરિકન ડોલરમાં છે.
ભારતમાં પેટ્રોલના વધતા ખર્ચમાં અનેક પરિબળોનું યોગદાન છે જેમાં મુખ્ય પરિબળોમાં ઈંધણની વધતી જતી માંગ છે અને ભારતની અર્થવ્યવસ્થા જ્યારે વિકસી રહે છે તેમાં ઊર્જાની માંગ પણ વધી રહી છે અને બીજું પરિબળ જેણે ઈંધણમાં વધતા ભાવમાં યોગદાન આપ્યું છે તે ભારતીય રૂપિયાનું ઘટતું મૂલ્ય. રૂપિયા છેલ્લા કેટલાક વર્ષોમાં ડોલર સામે ઘણું મૂલ્ય ગુમાવ્યું છે અને આના કારણે કાચા તેલની આયાત વધુ ખર્ચાળ બની છે જેની કિંમત અમેરિકન ડોલરમાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment